પશ્વિમ બંગાળમાં ભાજપ નેતા પર જીવલેણ હુમલો, ચારે તરફથી ઘેરીને ફાયરિંગ કરાયું

પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા પર બોંબ ફેંક્યા બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ભાજપ નેતા બાબુ માસ્ટરને ચારે તરફથી ઘેરી લીધા બાદ હુમલો કર્યો હતો. જેમાં બાબુ માસ્ટરને ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola