હવે ટેસ્ટિંગ માટે લાંબી કતારોમાં નહીં રહેવું પડે ઊભું,પૂણેની કંપનીએ બનાવી ટેસ્ટિંગ કીટ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના(Corona)ની બીજી લહેરમાં હવે ઘરે જ કોરોના ટેસ્ટ માટે પૂણેની કંપનીએ કોરોના ટેસ્ટિંગ કીટ બનાવી છે. આ કીટથી રેપિડ એન્ટીજન ટેસ્ટ(rapid antigen test) કરી શકાશે અને 15 મીનિટમાં જ પરિણામ જાણી શકાશે. જેને ICMRની પણ મંજૂરી મળી ગઈ છે.