18 વર્ષથી વધુ વયના લોકોએ વેક્સિનેશન માટે કેવી રીતે કરવાનું રહેશે રજિસ્ટ્રેશન, જુઓ વીડિયો
આગામી 1લી મેથી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાશે. જેના ભાગરૂપે આજથી 18 વર્ષથી ઉપરના લોકો વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન, નોંધણી વગર વેક્સિન આપવામાં નહીં આવે.