દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસનો આંકડો સાડા ત્રણ લાખે પહોંચ્યો, કેટલા દર્દીઓએ ગુમાવ્યા જીવ?,જુઓ વીડિયો
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના સાડા ત્રણ લાખ કેસ નોંધાયા અને 2767 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 26 લાખથી વધુ થયો છે.