ગુજરાતના પૂર્વ IPS કુલદીપ શર્માનું અફઘાન આર્મી અંગે નિવેદન, કહ્યું-જમીન બચાવવામાં આર્મી પડી કાચી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 06:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના પૂર્વ IPS કુલદીપ શર્માએ અફઘાનિસ્તાન મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન આર્મીને અમેરિકાએ યોગ્ય તાલીમ ન આપી. જેથી આર્મીને તાલિબાન સામે લડત લડતા જ ન આવડી.