રાજ્યમાં વરસાદની અછત વચ્ચે કેટલા હેક્ટરમાં થયું ખરીફ પાકનું વાવેતર?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વરસાદ(Rain)ની અછત વચ્ચે પણ ખરીફ પાક(kharif crop)નું વાવેતર પુરુ થવાના આરે છે. રાજ્યમાં બાજરીનું એક લાખ 63 હજાર 949 હેક્ટરમાં 95.74 ટકા વાવેતર થયું છે. જુવારનું 20 હજાર 161 હેક્ટરમાં 54.84 ટકા વાવેતર થયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Monsoon Gujarat News Rainfall Farmer Water Irrigation Planting Kharif Crop ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News ABP Asmita Gujarati News Local Gujarati Live Updates Millet