ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડીના કારણે જનજીવન પર અસર થઇ છે. આબુમા માઇનસ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઠંડીના કારણે નખી તળાવ થીજી ગયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola