Bollywood Drugs Case:વરુણ ધવનના મેકઅપ આર્ટિસ્ટની NCBએ કરી ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ મેકઅપ આર્ટિસ્ટ ગોદાંબેની ધરપકડ કરી હતી. એનસીબીને આરોપી પાસેથી 11 ગ્રામ કોકીન મળી આવ્યું હતું. કોર્ટે સૂરજને પૂછપરછ માટે સાત દિવસ કસ્ટડીમાં મોકલ્યો હતો. એનસીબીએ ડ્રગ્સ કેસમાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં સૂરજ ગોદાંબે અને ઓટો ડ્રાઇવર લાલચંદ્રની ધરપકડ કરી હતી. વાસ્તવમાં લાલચંદ્ર સૂરજ માટે ડ્રગ્સ સપ્લાયરનું કામ કરતો હતો. સુરજે થોડા દિવસ અગાઉ વરુણ ધવન સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી
Continues below advertisement