બેકાબુ કોરોના સંક્રમણને કારણે કેરળમાં આઠમી મેથી લાગૂ કરાયું સંપૂર્ણ લોકડાઉન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધતા કોરોના સંક્રમણ(Corona Transition)ને કારણે કેરળ(Kerala)માં આઠમી મેથી 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયુ છે.કેરળ સંપૂર્ણ લોકડાઉન લગાવનાર દેશનું સાતમું રાજ્ય બન્યું છે.