બ્રિગેડીયર એલ.એસ.લિડરના થોડીકવારમાં કરાશે અંતિમ સંસ્કાર, કોણ રહેશે હાજર?
બ્રિગેડીયર એલ.એસ. લિડરના થોડીકવારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્હી કેન્ટમાં બ્રિગેડિયર લિડરનો પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો છે. થોડીવારમાં બરાર સ્ક્વાયર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.