હેલિકોપ્ટર ક્રેશના શહીદોને PM મોદી સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દિલ્હીના પાલમ એરપોર્ટ પર સેના હેલિકોપ્ટરમાં શહિદ થયેલા જનરલ બિપિન રાવત અને અન્ય મૃતકોના પાર્થિવદેહ મુકવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી ,કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય પાંખના વડાએ શ્રદ્ધાંજલી આપી હતી.
Continues below advertisement