ગાંધીનગર:નેચર પાર્ક, એકવેટિક અને રોબોટિક ગેલેરીનું ઉદ્ઘાટન, PM મોદીએ વિડીયો કોંફેરેન્સથી કર્યું લોકાર્પણ
Continues below advertisement
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ (narendra modi) વિડીયો કોંફેરેન્સના માધ્યમથી ગાંધીનગરના (Gandhinagar) નેચર પાર્ક, એકવેટિક અને રોબોટિક ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, (amit shah) મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijaay rupani) પણ ઉપસ્થિત રહ્યા હતા. રોબોટિક ગેલેરીમાં માનવીય લાક્ષણિક્તા ધરાવતો રોબોર્ટ જોવા મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધીનગરના રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
Continues below advertisement
Tags :
Narendra Modi Prime Minister GANDHINAGAR Gujarat News Railway Station ABP ASMITA ABP Live ABP News Live Nature Park Aquatic And Robotic Gallery