CBSE ધોરણ-12ની પરીક્ષા કેન્દ્ર સરકારે કરી રદ્દ, કોરોનાકાળને જોતાં લેવાયો નિર્ણય

Continues below advertisement

CBSE ધોરણ-12ની પરીક્ષા કેન્દ્ર સરકારે રદ્દ કરી છે. કોરોનાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ જણાવ્યુ હતું. બાળકોના જીવ જોખમમાં ના મુકાય તે માટે આ નિર્ણય કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram