પંજાબના પઠાણકોટમાં ગ્રેનેડ હુમલો કરાયો, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
પંજાબના પઠાણકોટમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આર્મી કેમ પર અજાણયા બાઈક સવારોએ ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો છે. હુમલાખોરોને શોધવાના પ્રયાસ હાથ ધરાયા છે. હાલ જાનહાની મામલે કોઈ સપષતા થઇ નથી.