દેશના આ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થતા જનતા માટે ફરી નવા નિયમો લાગુ, જુઓ વીડિયો

મહારાષ્ટ્ર સરકારે જનતા માટે ફરી નવા નિયમો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા નિયમો વધુ કડક બનાવાયા છે. હવે સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોને મંજૂરી નહી આપવામાં આવે. મહારાષ્ટ્રમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola