હૈદરાબાદમાં આઠ સિંહ કોરોનાગ્રસ્ત થતા ગુજરાત વન વિભાગ આવ્યું એક્શનમાં, જુઓ શું કર્યા સૂચનો?
હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં આઠ સિંહો કોરોનાગ્રસ્ત થયા છે.ત્યારબાદ હવે ગુજરાત વનવિભાગ સતર્ક બન્યું છે. વનવિભાગે તમામ પ્રાણી સંગ્રહાલય અને ગીર જંગલમાં સિંહોનું ઓબ્ઝર્વેશન કરવાની સૂચના આપી છે.સંગ્રહાલયમાં કામ કરતા કર્મચારીઓએ RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.