આજે કેબિનેટની બેઠકમાં CBSE ધોરણ-12ની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય
Continues below advertisement
CBSE ધોરણ-12ની પરીક્ષા અંગે આજે રાજ્ય સરકાર નિર્ણય લેશે. કેન્દ્ર સરકારે ગઇકાલે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી હતી.
Continues below advertisement