Rajkot: આ ગામમાં એક જ દિવસમાં બે લોકોના કોરોનાથી મોત, ગ્રામજનોએ શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટના હાજાપરા ગામમાં એક જ દિવસમાં બે લોકોના કોરોનાથી મોત થતા ફફડાટ ફેલાયો છે. બે હજારની વસ્તી ધરાવતા આ ગામમાં આરોગ્યલક્ષી કોઈ સુવિધા ન હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે.
Continues below advertisement