રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો 2 મિનિટમાં કોરોના અપડેટસ

અમદાવાદમાં ગત 24 કલાકમાં 4744 નવા કેસ નોંધાયા અને 26 લોકોના મૃત્યુ થાય...શહેરના 5 નવા વિસ્તારનો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો... હાલ અમદાવાદ શહેરમાં  કુલ 257 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ..અમદાવાદમાં આઈસોલેશન વૉર્ડમાં જ બેડ ખાલી... રાજકોટમાં પણ ઓક્સિજન, ICU બેડ ફુલ.. વડોદરામાં ICUના 102 તો વેંટિલેટર વાળા 15 બેડ ખાલી..વડોદરામાં છેલ્લા 4 દિવસમાં કુલ 955 લોકોએ કોરોનાના કારણે ગુમાવ્યો જીવ....વડોદરા સ્મશાન અને કબ્રસ્તાનમાં બુધવારે 204, ગુરૂવારે 241,  શુક્રવારે 249 અને શનિવારે 261 મૃતકની અંતિમ વિધિ થઇ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola