ચેન્નઈ સહીત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
ચેન્નઈ સહીત અન્ય શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો. શિયાળામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાની થઇ હતી. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા હતા. ઘૂંટણસમા પાણી ભરાતા ઘરમાં પાણી પ્રવેશ્યા હતા.