મુંબઇમાં ચોમાસાનું આગમન, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. મુંબઈના અંધેરી, સાયન, ચેંબુર, બ્રાંદ્રા, કાંદીવલી, ડોંબીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો.આગામી 24 કલાકમાં મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદના કારણે  હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. વરસાદથી મુંબઇના અનેક વિસ્તારોમા પાણી ભરાયા હતા.  અનેક રસ્તાઓ પર વાહન ચાલકો ફસાયા હતા. ભારે વરસાદના કારણે મુંબઈના ગાંધી માર્કેટ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola