ભારે વરસાદને કારણે બિહારનું પટના થયું જળબંબાકાર, વિધાનસભા પરિસર અને હોસ્પિટલ સહિતમાં ઘુસ્યા પાણી

બિહાર(Bihar)ના પટનામાં ભારે વરસાદ(Heavy rain)ને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બિહાર વિધાનસભા પરિસરમાં વરસાદી પાણી ઘુસ્યું છે. ડેપ્યુટી સીએમના નિવાસસ્થાન પરિસર પર પણ પાણી ભરાયું છે.હોસ્પિટલમાં પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola