સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ ઓફિસરની ધરપકડ, જુઓ શું હતો ગુનો?

Continues below advertisement

સુરત મનપાની સ્મીમેર હોસ્પિટલના મેડિકલ ઓફિસર કે જેઓ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ બનાવી આપવાના કાંડમાં ઝડપાયા છે. ફાઇનાન્સ સાથે સંકળાયેલા સ્થાનિકને કોર્ટમાં મુદ્દત હતી. કોર્ટમાં ના જવું પડે તે માટે તેને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ જોઈતો હતો. આ બધાની વચ્ચે સ્થાનિક તબીબ દિપક ગઢીયાના સંપર્કમાં આવ્યા. અને 6 હજારની લાંચ માંગી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram