ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષાથી ખોરવાયું જનજીવન, જુઓ કેવી છે સ્થિતિ?
Continues below advertisement
ઉત્તરભારતના અનેક રાજ્યમાં ભારે હિમ વર્ષાથી જનજીવન પર અસર થઈ છે. સિક્કીમમાં ભારે હિમવર્ષાના કારણે કેટલા પર્યટકો ફસાયા છે, જેમને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ઠંડી વચ્ચે વરસાદ ખાબક્યો છે.
Continues below advertisement