ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા, હિમાચલમાં ભારે હિમવર્ષાની કરાઇ આગાહી

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી. કિલોંગમાં ઠંડીનો પારો માઇનસ 12.7 ડિગ્રી પર પહોચ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola