જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા, રસ્તાઓ પર જામ્યા બરફના થર

Continues below advertisement
ઉત્તર ભારતના રાજ્યોમાં હિમ વર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશમાં અનેક રસ્તાઓ બંધ થઇ ગયા હતા. રસ્તાઓ પર બરફના થર જામી જતાવાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ભારે હિમવર્ષાના કારણે દિલ્લી-NCR, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram