યોગ ભગાવે રોગઃ બ્રેઇન ડિસઓર્ડરની સમસ્યામાં કેવી રીતે મેળવશો રાહત?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. મસ્તિષ્કની બીમારીઓ દૂર કરો. બ્રેઇન ડિસઓર્ડરથી મેળવો છૂટકારો. તણાવ,ચિંતાથી રાહત મેળવો. યોગ્ય આહાર પણ જરૂરી છે. બાજરાનો રોટલો હિતાવહ છે. બાદામ-અખરોટનો હલવો ગુણકારી છે. યોગથી દરેક રોગનું સમાધાન છે.