હિમાચલના આ શહેરમાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતી, લક્ઝરીયસ કાર રમકડાંની જેમ તણાઈ ને.......જુઓ વીડિયો
Continues below advertisement
હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મૈકલોડગંજમાં રવિવારે વાદળ ફાટવાથી જળ પ્રલય જેવું દ્રશ્ય સર્જાયું હતું. રોડ પરના વાહનો પાણીના તેજ પ્રવાહ વહી ગયા. ઉપરાંત ધર્મશાલાની ઇમારતો અને ભારે નુકસાન થયું છે. કેટલાક રસ્તાઓ પણ તૂટી ગયા છે.
Continues below advertisement