પ્રશાસનનો કોરોના રસીકરણ અંગે લેવાયેલા નિર્ણય કેટલો યોગ્ય?
કોરોના રસીકરણ અંગે લેવાયેલા નિર્ણયને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. લોકોનું કહવું છે કે અચાનક લેવાયેલા નિર્ણયથી વ્યવસ્થા ખોરવાઈ છે. લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ રસી લીધા વિના ઘરે પરત જવું પડે છે.