ભારતીય શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સમાં કેટલા પોઈન્ટનો ઉછાળો મળ્યો જોવા?
Continues below advertisement
ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ( Sensex rise)માં 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. પહેલી વખત સેન્સેક્સ 61 હજારને પાર થઈ ગયો છે.
Continues below advertisement