કોરોનાની મહામારીના કારણે દેશના ક્યાં રાજ્યોમાં લગાવાયું લોકડાઉન, જુઓ યાદી
Coronavirus Cases India દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, કેરળ સહિતના રાજ્યો લોકડાઉન લગાવી ચુક્યા છે.