વરસાદની ઘટને કારણે ખરીફ પાકના વાવેતરમાં કેટલો નોંધાયો ઘટાડો?,જુઓ ગુજરાતી ન્યૂઝ
ચોમાસાની સિઝનમાં વરસાદની ઘટને કારણે ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય કૃષિમંત્રીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે 2 સપ્ટેમ્બર સુધી દેશમાં 1081.17 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે.