કોરોના વાયરસને આ રીતે ગળામાં જ કરી દો બેઅસર, ગંભીર પરિણામથી બચી શકાશે

વાયરસ સૌથી પહેલા ગળામાં અટેક કરે છે.  જો ગળામાં જ વાયરસને બેઅસર કરી દેવામાં આવે તો તે ફેફસાને ડેમેજ કરતા અટકાવી શકાય છે. આસ્થિતિમાં આપે વધુમાં વધુ  ગરમ પાણીનું સેવન કરવું જોઇએ.. ગરમ પાણી સાથે હળદરનું સેવન પણ કારગર નીવડે છે. કારણ કે હળદરમાં એન્ટીસેપ્ટિક ગુણ છે. જે કફનો નાશ કરે છે. ગળામાં વાયરસને બેઅસર કરવા માટે બીટાડિન ગાર્ગલથી પણ કોગળા કરી શકાય છે. ગળામાં જ વાયરસને બે અસર કરવા માટે આપ ગરમ પાણમાં હળદર મિક્સ કરીને તેનું  ભરપૂર માત્રામાં સેવન કરી શકો છો. આવું કરવાથી ગળામાં જમા કક પેટમાં જતો રહેશે અને પેટમાં ગેસ્ટ્રીક જ્યુસ હોય છે.જે કફને બેઅસર કરી શકે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola