કોવિન એપ પર વેક્સિન માટે આ રીતે કરાવો રજિસ્ટ્રેશન, કઇ રીતે કામ કરશે આ પોર્ટલ?
PM મોદીએ આજે સમગ્ર દેશમાં વિડીયો કોન્ફ્રરન્સ દ્રારા વેક્સિનેશનની પ્રક્રિયાની શરૂઆત કરાવી. કોરોનાની મહામારી સામે વેક્સિન એક સંજીવની સમાન મનાઇ રહ્યું છે. વેક્સિનેશન માટે પીએમ મોદીએ આજે કોવિન એપ પણ લોન્ચ કરી. આ એપ દ્રારા રજિસ્ટ્ર્રેશન કરવાવ્યાં બાદ આપ વેક્સિનેશન સાથે જોડાઇ શકશો. કોવિન એપના માધ્યમથી મેસેજ દ્રારા આપન કોવિડ વેક્સિન માટેની તારીખ સમચ સ્થળ દરેક પ્રકારની જાણકારી આપવામાં આવશે, આ માટે આપે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવવાનું રહેશે, તો કઇ રીતે રજિસ્ટ્રેશન કરાવશો અને કોવિન એપ કઇ રી કાણ કરશે જાણી લઇએ..