મુંબઈમાં 15 દિવસના કરફ્યુના અમલ પહેલાં શહેર છોડવા હજારો લોકો ઉમટ્યાં સ્ટેશને
Continues below advertisement
બીજી લહેરથી દેશમાં સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. જ્યાં કોરોનાના દરરોજ 50 હજાર કરતા વધારે કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ થવાની અટકળોનો અંત આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંબોધન કર્યુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવા જ કડક નિયમોની જાહેરાત કરી હતી. આ સાથે લોકો ઘરે જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા.
Continues below advertisement