“યાસ” વાવાઝોડું આજે ઓડિશાના બાલાસોર દરિયા કિનારે ટકરાશે
Continues below advertisement
ઓડિશાના (Odisha) બાલાસોર દરિયા કિનારે (Balasore coast) આજે “યાસ” વાવાઝોડું ("Yas" Hurricane) ત્રાટશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું શરૂ થતાં લાખો લોકોનું સ્થળાંતર (Migration) કરાયું છે.
Continues below advertisement