IMAના તબીબો 14 દિવસ ભૂખ હડતાળ કરશે, 1800 બ્રાન્ચ પર વિરોધ પ્રદર્શન

આયુર્વેદિક શાખાના તબીબોને તબીબી સંગઠન સમકક્ષ હક્ક આપવાના મામલે આગામી 14 દિવસ સુધી IMA અને AMA ના તબીબો આજથી હડતાળ પર ઉતરશે. IMAના તબીબો 14 દિવસ ભૂખ હડતાળ કરશે. 1800 બ્રાન્ચ પર વિરોધ પ્રદર્શન કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola