Union Budget 2021: બજેટમાં 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને સરકારે શું આપી મોટી રાહત?

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીય વર્ષ 2021-22ના સામાન્ય બજેટમાં 75 વર્ષ કરતાં વધારે વયના સીનિયર સિટિઝન્સને આવકવેરા રીટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. જો કે આ લાભ એવા સિનિયર સિટિઝન્સને જ મળશે કે જેમને પેન્શન તથા વ્યાજની આવક હશે તેમને જ આ લાભ મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola