બેકાબુ કોરોના સંક્રમણ અટકાવવા IMA પ્રમુખે શું કહ્યું?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 05:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉન જરૂરી હોવાનું IMA રાજકોટના પ્રમુખે નિવેદન આપ્યું છે. હવે 2થી 3 દિવસના લોકડાઉનનો એકમાત્ર વિકલ્પ બાકી છે.