રૂપાણી સરકાર કોઈ પણ નિર્ણય લેવામાં કેમ વિલંબ કરે છે ? અદાલત પણ કહી ચૂકી છે છતાં કેમ નક્કી થતું નથી.....
Continues below advertisement
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારે રાજ્યમાં તમામ શાળોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, હજુ સુધી પરીક્ષા અને માસ પ્રમોશન બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એવામાં શિક્ષક સંઘના નેતાઓનું કહેવું છે કે, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે સરકારે વહેલી તકે નિર્ણય લઈ લેવો જોઈએ.
Continues below advertisement