IMAએ સમગ્ર ભારતમાં અનાવશ્યક કોવિડ સેવાઓ અને અનાવશ્યક વિરોધ પ્રદર્શનો બંધ કરવા કરી હાકલ

ઈંડિયન મેડિકલ એસોસિએશને સમગ્ર ભારતમાં અનઆવશ્યક કોવિડ સેવાઓ અને અનઆવશ્યક વિરોધ પ્રદર્શનો બંધ કરવા હાંકલ કરી છે. ઈંડિયન મેડિકલ એસોસિએશનના આહવાનને પગલે 8 ડિસેમ્બરે નોન કોવિડ હોસ્પિટલમાં ઈમરજંસી અને ICU વૉર્ડમાં IMAના તબીબો સેવા નહીં આપે. 9 ડિસેમ્બરથી તમામ સેવાઓ રાબેતામુજબ ચાલુ કરી દેવાશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola