બિહારના પટનામાં ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, પ્રદર્શનકારીઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

બિહારના પટનામાં ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રદર્શનકારીઓ પોલીસ દ્ધારા લગાવવામાં આવેલા બેરિકેડ્સ તોડવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola