Ahmedabad: ત્રીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 145 રનમાં થઇ ઓલઆઉટ

અમદાવાદમાં રમાઇ રહેલી ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 145 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. આ સાથે ટીમ ઇન્ડિયા ઇગ્લેન્ડ સામે 33 રનની લીડ મેળવી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola