હિંદુ યુવતીઓને કોઇ ઉઠાવી જાય એ નહી ચાલેઃરૂપાણી, લવજેહાદ વિરુદ્ધ ક્યારે લવાશે કાયદો?
Continues below advertisement
પંચમહાલનું ગોધરામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લવ જેહાદ મામલે મોટુ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ માર્ચ મહિનામાં મળનારા વિધાનસભા સત્રમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હિંદુ યુવતીઓને કોઈ ઉઠાવી જાઈ એ હવે ચાલશે નહીં. તેમણે આ લવ જેહાદના કાયદાથી ધર્માંતરણ અટકવાનો પણ હુંકાર વ્યકત કર્યો હતો.
Continues below advertisement