કોરોના વેક્સિનેશનની કામગીરીમાં ભારતે રચ્યો ઈતિહાસ, 100 કરોડ ડોઝનું લક્ષ્યાંક કર્યું પૂર્ણ
કોરોના વેક્સિનેશનની કામગીરીમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. કોરોના સંક્રમણ વિરુદ્ધની રસીના ભારતે નાગરિકોને 100 કરોડથી વધુ ડોઝ આપ્યા છે. અંદાજે 30 ટકા જનસંખ્યા બન્ને ડોઝ લઈ ચૂકી છે.