મુંબઈઃ દીકરા આર્યનને મળવા બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન પહોંચ્યા આર્થર રોડ જેલ ખાતે
Continues below advertisement
મુંબઈની આર્થર રોડ જેલ ખાતે બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન પહોંચ્યા છે. પુત્ર આર્યન ખાનને જેલમાં મળવા માટે તેઓ પહોંચ્યા છે. આજે આર્યનની જામીન અરજી પર સુનાવણી થઈ શકે છે.
Continues below advertisement