નેપાળ બોર્ડર પર ચંપારણમાં આઠ ચાઇનિઝ ડ્રોન મળ્યા, જુઓ વીડિયો
બિહારમાં નેપાળ બોર્ડર પર ડ્રોન મળતા ખળભળાટ મચી ગયો છે.નેપાળ બોર્ડર પર ચંપારણમાં આઠ ચાઇનિઝ ડ્રોન મળ્યા હતા. નેપાળથી ચાઇનિઝ ડ્રોન લઇને આવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન બ્લાસ્ટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આઇએસઆઇના ઇશારે લશ્કરે ડ્રોન હુમલો કર્યાનો ખુલાસો થયો છે.