વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારત ત્રીજા સ્થાને, જુઓ વીડિયો
ભારત વિશ્વના સૌથી પ્રદુષિત દેશમાં ત્રીજા ક્રમે છે. જેમાં દિલ્હી સતત ત્રીજા વર્ષે વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની રહ્યું છે.આટલું જ નહીં વિશ્વના 50 પ્રદુષિત શહેરોમાં ભારતના 35 શહેર સામેલ છે.