India Weather | ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી, જુઓ અહેવાલ
India Weather | દેશમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.