ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર વિમાન ફર્યુ પરત, કેટલા ભારતીયો આવ્યા પરત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના કાબુલથી ભારતીય વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર વિમાન પરત ફરી ચુક્યુ છે. જેમાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. આ વિમાનમાં 150થી વધુ ભારતીયો છે. આ વિમાન હિંડન એરબેઝ પર પહોંચ્યું છે.